સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સહસંબંધાંક r નો વિસ્તાર ___ છે. 0.5 < r -1 < r < 1 -1 ≤ r ≤ 1 0 < r < 1 0.5 < r -1 < r < 1 -1 ≤ r ≤ 1 0 < r < 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે. ચોખ્ખી મિલકત દેવાં કુલ મિલકત અવેજ ચોખ્ખી મિલકત દેવાં કુલ મિલકત અવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે કયુ વિધાન ખોટું છે ? ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે. ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે. ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે ? છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કરાર પર સહી થાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કરાર પર સહી થાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔપચારિક માહિતીસંચારમાં ___ મુજબની વિવિધતા જોવા મળે છે. ઉપરથી નીચેનાં સ્તરે માહિતીસંચાર આપેલ તમામ નીચેથી ઉપરનાં સ્તરે માહિતીસંચાર સમસ્તરે માહિતીસંચાર ઉપરથી નીચેનાં સ્તરે માહિતીસંચાર આપેલ તમામ નીચેથી ઉપરનાં સ્તરે માહિતીસંચાર સમસ્તરે માહિતીસંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ બેંક મુખ્યતઃ નફો કમાવાના હેતુથી કાર્ય કરે છે. ગ્રામીણ બેંક RBI વેપારી બેંક આપેલ પૈકી એક પણ નહીં ગ્રામીણ બેંક RBI વેપારી બેંક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP