સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્લાન્ટ અને યંત્રોની તા.1-4-2016 ના રોજની ચોપડે કિંમત ₹ 90,000 હતી. આ પૈકીનું 22,500ની ચોપડે કિંમતનું યંત્ર તા.1-7-2016 ના રોજ ₹ 25,000માં વેચ્યું હતું. તા. 1-9-2016 અને તા.1-1-2017 ના રોજ ₹ 20,009 અને ₹ 40,000ના નવા યંત્રો ખરીદ્યા હતાં. ઘસારાનો દર 15%નો છે.
આકારણી વર્ષ 2017-18 માટે પ્લાન્ટ અને મશીનરી પર મજરે મળવાપાત્ર વધારો કેટલો ગણાય.

₹ 19,125
₹ 15,750
₹ 18,750
₹ 14,469

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે નીચેનામાંથી કઈ નોંધ થશે ?

ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા.ના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અંશતઃ ભરપાઈ શેરને પુરા ભરપાઈ કરવા માટે નીચેના અનામત પૈકી કોના માંથી બોનસ આપી શકાય નહીં.

નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી
ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી
મૂડી પરત અનામતમાંથી
સામાન્ય અનામતમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP