GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવાણી
લોકભારતી
લોકવિચાર મંચ
લોકઅમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

બંધારણના આરંભથી
પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ
પ્રથમ નાણાં પંચથી
73મા બંધારણ સુધારા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP