કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) શુમંગ લીલા ક્યા રાજ્યનો પરંપરાગત તહેવાર છે ? સિક્કિમ ઓડિશા મણિપુર અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઓડિશા મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા ? 41 71 61 91 41 71 61 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાના ઉદ્દેશથી ‘બઢે ચલો અભિયાન’ શરૂ કર્યું ? ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય આપેલ તમામ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય આપેલ તમામ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 'ધ ક્રાફટ્સ વિલેજ સ્કીમ' ક્યા મંત્રાલયની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ ચંદ્ર મિશન ‘દાનુરી’ લૉન્ચ કર્યું ? દક્ષિણ કોરિયા સિંગાપુર ઈરાન ઈજિપ્ત દક્ષિણ કોરિયા સિંગાપુર ઈરાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP