કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રશાંત રાણે રવિ સિન્હા મહેશ શર્મા રાકેશ મિશ્રા પ્રશાંત રાણે રવિ સિન્હા મહેશ શર્મા રાકેશ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ગ્રૂપ ગુજરાતના ક્યા સ્થળે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપશે ? સાણંદ હજીરા ભરૂચ ધોલેરા સાણંદ હજીરા ભરૂચ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safty Day) ક્યારે મનાવાય છે ? 6 જૂન 4 જૂન 7 જૂન 5 જૂન 6 જૂન 4 જૂન 7 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં NIXIનો 20મો સ્થાપના દિવસ મનાવાયો, NIXIનું પૂરું નામ જણાવો. નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈન્ટરનેટ એક્સક્લુઝિવ ઈનિશિયેટિવ નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સક્લુઝિવ ઈન્ટરનેટ નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈન્ટરનેટ એક્સક્લુઝિવ ઈનિશિયેટિવ નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સક્લુઝિવ ઈન્ટરનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કેન્દ્ર સરકાર નાગાલેન્ડના ક્યા શહેરમાં યુનિટી મૉલનું નિર્માણ કરશે ? કોહિમા દીમાપુર જોત્સોમા લાખુટી કોહિમા દીમાપુર જોત્સોમા લાખુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ? મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP