કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં RBI દ્વારા જારી ટ્રેન્ડ અને પ્રોગ્રેસ અહેવાલ, 2020 અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ નહીં આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. આપેલ તમામ આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ નહીં આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? નવાનગર પીપાવાવ સાણંદ માંડવી નવાનગર પીપાવાવ સાણંદ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક મધ્ય પ્રદેશ રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ? વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 લૉન્ચ કરી ? કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા શહેરમાં 11મા વિશ્વ પેટ્રોકોલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું ? પૂણે કોલકાતા નવી દિલ્હી ચેન્નાઈ પૂણે કોલકાતા નવી દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP