કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) RBIએ ભારતનો વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિદર કેટલો નક્કી કર્યો છે ? 10.25% 9.5% 8.5% 10% 10.25% 9.5% 8.5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2023 2025 2026 2024 2023 2025 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા મહાનુભાવને ‘આસામ વૈભવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે ? મુકેશ અંબાણી લક્ષ્મી મિત્તલ ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી લક્ષ્મી મિત્તલ ગૌતમ અદાણી રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? ઓસ્ટ્રેલિયા શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ? HDFC લાઈફ LIC TATA AIG લાઈફ ICICI લાઈફ HDFC લાઈફ LIC TATA AIG લાઈફ ICICI લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સરકારે ‘રોકાણ પ્રોત્સાહન યોજના' ક્યા નાણાકીય વર્ષ સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે ? 2025-26 2026-27 2022-23 2024-25 2025-26 2026-27 2022-23 2024-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP