કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? ઉત્તરાખંડ તમિલનાડુ પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તમિલનાડુ પ.બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 7 મે 18 મે 9 મે 8 મે 7 મે 18 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ? બાંગ્લાદેશ શ્રીલંકા ફીજી માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ફીજી માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22 અનુસાર, સૌથી ઈનોવેટિવ રાજ્ય ક્યું છે ? કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કર્ણાટક નાગાલેન્ડ કેરળ ઝારખંડ કર્ણાટક નાગાલેન્ડ કેરળ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP