કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBI દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF)ને કઇ બેંકોમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ? ઉપરોક્ત પૈકી એક પણ નહીં રિજનલ રૂરલ બેંકો ડિસ્ટ્રીકટ બેંકો કોમર્શિયલ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં રિજનલ રૂરલ બેંકો ડિસ્ટ્રીકટ બેંકો કોમર્શિયલ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન ડૉ. હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન ડૉ. હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં 'વિશ્વ અકસ્માત દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 16 ડિસેમ્બર 14 ઓક્ટોબર 13 ઓગસ્ટ 15 નવેમ્બર 16 ડિસેમ્બર 14 ઓક્ટોબર 13 ઓગસ્ટ 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ? ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી સામે લડતના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 5 જૂન 5 જુલાઈ 5 ઓગસ્ટ 5 મે 5 જૂન 5 જુલાઈ 5 ઓગસ્ટ 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામી ભારત-CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન થયું હતું ? નવમી છઠ્ઠી આઠમી સાતમી નવમી છઠ્ઠી આઠમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP