ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે. રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં રિવર્સ રેપો રેટ કોલ મની રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં રિવર્સ રેપો રેટ કોલ મની રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ચલણી નાણું બહાર પાડવું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ચલણી નાણું બહાર પાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 5 સુધીની રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1992 1999 1993 2001 1992 1999 1993 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું ? 1969 1960 1991 1947 1969 1960 1991 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? નવમી બારમી દસમી અગિયારમી નવમી બારમી દસમી અગિયારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP