કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
રામકી એવીરો એન્જિનિયર્સ લિમિટેડ(REEL)એ ક્યા શહેરમાં ભારતનો સૌથી મોટો લેન્ડફિલ બાયોગેસ પ્લાન્ટ લોન્ચ કર્યો ?

ભોપાલ
ચેન્નાઈ
હૈદરાબાદ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કઈ બેંકે ડિજિટલ નાણાકીય સેવાઓ માટે ASSOCHAM પુરસ્કાર જીત્યો છે ?

કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક
સારસ્વત કોઓપરેટિવ બેંક
કેરલા બેંક
ગુજરાત સહકારી બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP