સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? પવન લઘુ જળશક્તિ સૌર બાયોગેસ પવન લઘુ જળશક્તિ સૌર બાયોગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? પ્લેનેરિયા સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લાઝમોડિયમ પ્લેનેરિયા સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લાઝમોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? મેલેરિયા - પ્રજીવ શીતળા - વાઈરસ આપેલ તમામ કોલેરા - બેક્ટેરિયા મેલેરિયા - પ્રજીવ શીતળા - વાઈરસ આપેલ તમામ કોલેરા - બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે ? કોપર અને ઝીંક કોપર અને કોબાલ્ટ કોબાલ્ટ અને નિકલ ઝીંક અને નિકલ કોપર અને ઝીંક કોપર અને કોબાલ્ટ કોબાલ્ટ અને નિકલ ઝીંક અને નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી ? પ્લેગ ડીપ્થેરિયા કોલેરા અછબડા પ્લેગ ડીપ્થેરિયા કોલેરા અછબડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ઓર્ગન હિલિયમ ઓઝોન ક્રિપ્ટોન ઓર્ગન હિલિયમ ઓઝોન ક્રિપ્ટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP