GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો. ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર આપેલ તમામ કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર આપેલ તમામ કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ? 1. કોડી (Kodis)2. કરશાપન (Karshapan)3. વિશાપાક (Vishopak)4. રૂપકનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીનો કયો પદાર્થ એ 2D (દ્વિ પરિમાણીય) સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી ? બોરોન નાઈટ્રેટ Graphene આપેલ પૈકી કોઈ નહીં ફોસ્ફોરસ બોરોન નાઈટ્રેટ Graphene આપેલ પૈકી કોઈ નહીં ફોસ્ફોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારત સરકારે પાક વર્ષ 2021-22 માટે અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક આશરે ___ મીલીયન ટનનો નિર્ધારીત કરેલ છે. 326 215 307 410 326 215 307 410 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ક્રાંતિ તાપમાન કે જેનાથી નીચેના તાપમાને ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે તે ___ કહેવાય છે. ઘનીકરણ બિંદુ ગલનબિંદુ ઝાકળ બિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ઘનીકરણ બિંદુ ગલનબિંદુ ઝાકળ બિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP