કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) REWARD (Rejuvenating Watersheds for Agricultural Resilience through Innovative Development) પ્રોગ્રામ કઈ સંસ્થાની સહાયથી લાગુ કરવામાં આવી રહ્યો છે ? ADB વર્લ્ડ બેંક IMF UNDP ADB વર્લ્ડ બેંક IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? સલમાન રશ્દી ડૉ.વિજય દર્ડા આર.કે.નારાયણ વિક્રમ શેઠ સલમાન રશ્દી ડૉ.વિજય દર્ડા આર.કે.નારાયણ વિક્રમ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી ? 2018 2015 2016 2012 2018 2015 2016 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ યલો સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા ? પાપુઆ ન્યુ ગિની ફિજી ઈન્ડોનેશિયા સુરિનામ પાપુઆ ન્યુ ગિની ફિજી ઈન્ડોનેશિયા સુરિનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આદિવાસી લેખકોનું પ્રથમ સંમેલન ક્યા યોજાયું હતું ? રાજસ્થાન ગુજરાત મેઘાલય જમ્મુ-કાશ્મીર રાજસ્થાન ગુજરાત મેઘાલય જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર (DPI) સમિટનું આયોજન કર્યું હતું ? ફ્રાન્સ ભારત UK અમેરિકા ફ્રાન્સ ભારત UK અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP