Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી.
તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કઈ કંપનીનું તેલ પરિવહન માટેનું પાઈપલાઈન નેટવર્ક સૌથી વધુ લંબાઈ ધરાવે છે ?

હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં 31 ડિસેમ્બર, 2016ના રોજ ભારતની અણુ ઘડિયાળ (Atomic Clock)માં લીપ સેકન્ડનો ઉમેરો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો ?

નેશનલ ફિઝિકલ લેબોરેટરી
ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ?

વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે
મનોરંજન માટે
હવામાન અભ્યાસ માટે
આપતિ વ્યવસ્થા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP