સામાન્ય વિજ્ઞાન (General Science) રિકેટ્સ (Rickets) રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન -C વિટામિન -B વિટામિન -A વિટામિન -D વિટામિન -C વિટામિન -B વિટામિન -A વિટામિન -D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? તાંબુ પારો ચાંદી સોનુ તાંબુ પારો ચાંદી સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે ? ઊંડાણની કંપનની ઉષ્ણતાની દિશાઓની ઊંડાણની કંપનની ઉષ્ણતાની દિશાઓની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સલામતી માટેનો ફ્યુઝ ___ માં મૂકવામાં આવે છે. ન્યુટ્રલ વાયર લાઈન (ફેઈઝ) અર્થિંગ વાયર લાઈન ન્યુટ્રલ ન્યુટ્રલ વાયર લાઈન (ફેઈઝ) અર્થિંગ વાયર લાઈન ન્યુટ્રલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે કઠોળ ફળો અનાજ માંસ કઠોળ ફળો અનાજ માંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અસ્થિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? ઈલેક્ટ્રોફોરોસીસ સેન્ટ્રિફ્યુઝ કાર્બન ડેટિંગ PMT ઈલેક્ટ્રોફોરોસીસ સેન્ટ્રિફ્યુઝ કાર્બન ડેટિંગ PMT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP