કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ?

રાકેશ ઉપાધ્યાય
બિમલ પટેલ
અર્પણ શાહ
આશિષ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-2021માં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ?

મણિપુર
ત્રિપુરા
નાગાલેન્ડ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP