બાયોલોજી (Biology) કવોવર પર્ણની રચના સાથે ક્યા સ્વરૂપમાં RNA સંકળાય છે ? t-RNA hn-RNA r-RNA m-RNA t-RNA hn-RNA r-RNA m-RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : hn RNA વિષયજનીનીક કોષકેન્દ્રીય RNA છે. r-RNA રિબોઝોમમાં હોય, m-RNA માહિતી આવે. જ્યારે t - RNA સ્વરૂપે સંકળાય છે.)
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? ગ્લાયસીન સેરીન એસ્પાર્ટિક ઍસિડ ગ્લુટામીક ઍસિડ ગ્લાયસીન સેરીન એસ્પાર્ટિક ઍસિડ ગ્લુટામીક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ? 10-12 મીટર 95.84 × 10-12 મીટર 95.84 મીટર 104.45 પીકોમીટર 10-12 મીટર 95.84 × 10-12 મીટર 95.84 મીટર 104.45 પીકોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? તારાકેન્દ્ર કણાભસૂત્ર લાઇસોઝોમ ગોલ્ગીકાય તારાકેન્દ્ર કણાભસૂત્ર લાઇસોઝોમ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ? આંતરજાતીય સંકરણ બર્હિસંકરણ આંતર પ્રજાતીય સંકરણ અંતઃજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ બર્હિસંકરણ આંતર પ્રજાતીય સંકરણ અંતઃજાતીય સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ? પરિવર્તન અંગજનન વિકાસ પેશીનિર્માણ પરિવર્તન અંગજનન વિકાસ પેશીનિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP