Talati Practice MCQ Part - 8 માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ? બેટીંગ અને બેસ્ટ રેનેલિનક વોટસન અને આર્થર વોટસન અને ક્રિક બેટીંગ અને બેસ્ટ રેનેલિનક વોટસન અને આર્થર વોટસન અને ક્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 16 ⅔ 20 25 12.5 16 ⅔ 20 25 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતોનું બજેટ ક્યા સુધીમાં કરાવવું જરૂરી છે ? 28 ફેબ્રુઆરી 31 માર્ચ 31 મે 1 એપ્રિલ 28 ફેબ્રુઆરી 31 માર્ચ 31 મે 1 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? શ્વેતક્રાંતિ લાવવી પૂર શમન અનાજમાં સ્વનિર્ભરતા પૂર પુનઃવસન શ્વેતક્રાંતિ લાવવી પૂર શમન અનાજમાં સ્વનિર્ભરતા પૂર પુનઃવસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ? ઈ.સ.1971 ઈ.સ.1921 ઈ.સ.1911 ઈ.સ.1951 ઈ.સ.1971 ઈ.સ.1921 ઈ.સ.1911 ઈ.સ.1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP