Talati Practice MCQ Part - 5
ROM કોની ઉપર આવેલી સિલિકોન ચીપ છે ?

સપ્લાય ફેન
હાર્ડડિસ્ક
એક પણ નહીં
મધર બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કસ્તૂરી મૃગ માટે કયું અભ્યારણ્ય પ્રખ્યાત છે ?

કાઝીરંગા
બાંદીપુર
કાન્હા
દચીગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP