Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ?

7 દિવસ
6 દિવસ
5 દિવસ
4 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચેનામાંથી કઈ આવકનો સમાવેશ થતો નથી ?

બેકારી ભથ્થાંની આવક
આપેલ તમામ
સેકન્ડ હેન્ડ વસ્તુની આવક
સ્ટોક અને બોન્ડનો વિનિમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કાર્યશીલ મૂડીનું આક્રમક (Aggresive) સંચાલન નીતિ સંબંધિત નીચેનું એક વિધાન સાચું છે.

નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી
નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી
નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી
નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP