કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો દિવ્યાંગ લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો દિવ્યાંગ લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? NITI આયોગ SEBI CII DPIIT NITI આયોગ SEBI CII DPIIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા સરકારી શાળાઓમાં ભણતી 750 શાળાની છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલ કિડ્ઝ ઈન્ડિયા સેટેલાઈટ લૉન્ચ કરશે ? SpaceX NASA JAXA ISRO SpaceX NASA JAXA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ મોડલ G-20 શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL) પ્રથમ NGO ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ નીતિ આયોગ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL) પ્રથમ NGO ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ? બેંગલુરુ વારાણસી દિલ્હી મુંબઈ બેંગલુરુ વારાણસી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP