કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને નવરત્ન કંપનીનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, RVNLનું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી લખનઉ પુણે બેંગલુરુ નવી દિલ્હી લખનઉ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા ? 14 મેડલ 10 મેડલ 18 મેડલ 7 મેડલ 14 મેડલ 10 મેડલ 18 મેડલ 7 મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ ચગાસ દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને મિનિરત્ન શ્રેણી-1નો દરજ્જો આપવામાં આવ્યો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? જયપુર ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી જયપુર ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજા ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022 અનુસાર, ક્યું રાજ્ય ન્યાય પ્રદાન કરવામાં મોટા રાજ્યની શ્રેણીમાં પ્રથમ ક્રમે છે ? ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડ સ્થાપ્યું ? NABARD SEBI RBI AMUL NABARD SEBI RBI AMUL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP