સંસ્થા (Organization)
સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી (SACON) ક્યાં આવેલું છે ?
સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?
સંસ્થા (Organization)
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
સંસ્થા (Organization)
બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટિસેકટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)નું વડુમથક ક્યા આવેલું છે ?
સંસ્થા (Organization)
ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
સંસ્થા (Organization)
કયા દેશને સાઉથ એશીયા સબરીજીયોનલ ઇકોનોમિક કોર્પોરેશન પ્રોગ્રામ (SASEC programme) માં 7માં સભ્ય તરીકે દાખલ કરવામાં આવેલ છે ?