યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય ? 50 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ? સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ? વેચાણ વ્યવસ્થા સુધારવી બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા આપેલ તમામ હેતુઓ તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. વેચાણ વ્યવસ્થા સુધારવી બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા આપેલ તમામ હેતુઓ તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP