ભારતની ભૂગોળ (Geography of India) હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ? નંદા દેવી નંગા પર્વત કાંચનજંઘા માઉન્ટ એવરેસ્ટ નંદા દેવી નંગા પર્વત કાંચનજંઘા માઉન્ટ એવરેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? મલબાર ભાબર નીલગિરી સાતપુડા મલબાર ભાબર નીલગિરી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ? બંગાલનો ઉપસાગર આપેલ પૈકી એક પણ નહીં અરબસાગર હિંદ મહાસાગર બંગાલનો ઉપસાગર આપેલ પૈકી એક પણ નહીં અરબસાગર હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા મહારાષ્ટ્રનાં કોંકણ કર્ણાટકના કુર્ગ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા મહારાષ્ટ્રનાં કોંકણ કર્ણાટકના કુર્ગ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ? ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસતીની સૌથી ઓછી ગીચતા ક્યા રાજ્યમાં છે ? ગોવા અરુણાચલ પ્રદેશ રાજસ્થાન નાગાલેન્ડ ગોવા અરુણાચલ પ્રદેશ રાજસ્થાન નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP