કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યોજાયેલી સ્પેશિયલ આસિયાન-ઇન્ડિયા ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ (SAIFMM)ની મેજબાની ક્યા દેશે કરી હતી ? પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ? ઈંગ્લેન્ડ અને સ્વીડન ફ્રાન્સ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ભારત અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ફ્રાન્સ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ભારત અને સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 2500-3000 કિ.મી. 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 2500-3000 કિ.મી. 6000-6500 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? ચંડીગઢ બેંગલુરુ ભોપાલ હૈદરાબાદ ચંડીગઢ બેંગલુરુ ભોપાલ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પોસ્ટ વિભાગનું ઈ-લર્નિંગ પોર્ટલ ‘ડાક કર્મયોગી’ લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP