કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ? એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ નવી શૈક્ષણિક નીતિ કૃષિ કાયદાઓ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ નવી શૈક્ષણિક નીતિ કૃષિ કાયદાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? C-DAC NIC IIT મદ્રાસ IIT બોમ્બે C-DAC NIC IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? ઇંગ્લેન્ડ જાપાન ચિલી બ્રાઝિલ ઇંગ્લેન્ડ જાપાન ચિલી બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ? રશિયા ચીન ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ રશિયા ચીન ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF) માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP