સંસ્થા (Organization)
કયા દેશને સાઉથ એશીયા સબરીજીયોનલ ઇકોનોમિક કોર્પોરેશન પ્રોગ્રામ (SASEC programme) માં 7માં સભ્ય તરીકે દાખલ કરવામાં આવેલ છે ?

ભૂતાન
બાંગ્લાદેશ
નેપાળ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરીંગ સિસ્ટમ (GEMS) ની શરૂઆત કોણે કરી હતી ?

સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, અમદાવાદ
યુનેપ (UNEP -United Nations environment programme)
ગંગા શુદ્ધિકરણ મંત્રાલય
ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ, નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ?

બેંગલુરુ
ભોપાલ
અમદાવાદ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
SAARCનો મુખ્ય હેતુ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી
બિન સમરેખી (Non Alignity)
પ્રદેશિક સહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
WTO હેઠળ કાપડ અને વસ્ત્ર ઉદ્યોગના વેપાર અંગેના કરારો કે જેમાં બિન જકાત અવરોધો નાબૂદ થશે તેનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

જાન્યુઆરી 1, 2005
જાન્યુઆરી 1, 2010
જાન્યુઆરી 1, 1996
જાન્યુઆરી 1, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP