કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝડ AC ટર્મિનલ ક્યા શહેરમાં શરૂ થયું ? બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IIM બેંગલુરુ IISc બેંગલુરુ IIM અમદાવાદ IIT મદ્રાસ IIM બેંગલુરુ IISc બેંગલુરુ IIM અમદાવાદ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સહકાર મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સહકાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 6 જૂન 23 જૂન 11 જૂન 18 જૂન 6 જૂન 23 જૂન 11 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં લોકસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 18 5 10 11 18 5 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP