ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1950 વર્ષ 1955 વર્ષ 1959 વર્ષ 1961 વર્ષ 1950 વર્ષ 1955 વર્ષ 1959 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? ભુવનેશ્વર પુરી કટક કોલકાતા ભુવનેશ્વર પુરી કટક કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? જલંધર મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ જલંધર મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કરવેરા તિજોરી મિત્ર કિલ્લો કરવેરા તિજોરી મિત્ર કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP