કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટેટ બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એકશન પ્લાન (SBSAP) વિકસિત કરવા માટે WWF ઈન્ડિયા સાથે સમજૂતી કરી ?

મિઝોરમ
આંધ્ર પ્રદેશ
મેઘાલય
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઈનરી કયા રાજ્યમાં આવેલી છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ?

જાપાન
સ્કોટલેન્ડ
ઓસ્ટ્રેલિયા
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી ?

IIT ખડગપુર
IISc બેંગલુરૂ
IIM અમદાવાદ
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP