કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) બુકર પ્રાઈઝની સ્થાપના ક્યા વર્ષે ઈંગ્લેન્ડમાં કરવામાં આવી હતી ? 1981 1945 1969 1985 1981 1945 1969 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ફ્રીડમ હાઉસ ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 51 31 55 41 51 31 55 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી રાષ્ટ્રીય રમતોનું સમાપન ક્યા કરાયું ? રાજકોટ ગાંધીનગર સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP