કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી પ્રમોદ ભગતે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?

ડિસ્ક થ્રો
ટેબલ ટેનિસ
બેડમિન્ટન
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે’ (IAI)એ રિમોટ કન્ટ્રોલ આધારિત યુદ્ધક્ષેત્રમાં સક્ષમ એવા કયા રોબર્ટનું અનાવરણ કર્યુ છે ?

REX MK II
ISE MK I
VER KM II
NEE MK II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP