ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

અટલબિહારી વાજપેય
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારી વિત્તને શું કહેવાય છે ?

રાષ્ટ્રીય વિત્ત
ખાનગી વિત્ત
આપેલ પૈકી એક પણ નહીં
જાહેર વિત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP