GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Select correct meaning of 'Teetotaller' A person who never drinks alcohol A person is toltering while walking A person who never speaks a lie A person who love alcohol A person who never drinks alcohol A person is toltering while walking A person who never speaks a lie A person who love alcohol ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો 'અ' એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે, તો 'બ' આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ? 16 દિવસ 12 દિવસ 20 દિવસ 24 દિવસ 16 દિવસ 12 દિવસ 20 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ અંતર્ગત સાત ફેરા સમૂહ લગ્નની યોજનાને ક્યા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ? કસ્તુરબા મોહનદાસ ગાંધી માઈ રમાબાઈ આંબેડકર ડૉ. સવિતા આંબેડકર સાવિત્રીબાઈ ફૂલે કસ્તુરબા મોહનદાસ ગાંધી માઈ રમાબાઈ આંબેડકર ડૉ. સવિતા આંબેડકર સાવિત્રીબાઈ ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Raju, carry ___ my orders without arguments. off out on away off out on away ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમનાં ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. 4 8 17 12 4 8 17 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ ક્યા વર્ષથી કરવામાં આવ્યો ? 1948 1949 1952 1959 1948 1949 1952 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP