GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Select Past Tense form of 'to tread' trod trodden trode troden trod trodden trode troden ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ? ગીર સોમનાથ મોરબી પાટણ રાજકોટ ગીર સોમનાથ મોરબી પાટણ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ? 120 60 720 180 120 60 720 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સૂક્તિ’ શબ્દની સંધિ છૂટી પાડો. સૂ + ઊક્તિ સ + ઊક્તિ સૂ+ ઉક્તિ સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સ + ઊક્તિ સૂ+ ઉક્તિ સુ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP