GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Select the most appropriate response focusing 'comparison'. Mr. Bhatiya : How is your new car ? Mr. Gohil : ___ I bought that car in order to travel far. My car is costlier than yours. My car is costly enough to buy. My car is so-costly that no one can buy it. I bought that car in order to travel far. My car is costlier than yours. My car is costly enough to buy. My car is so-costly that no one can buy it. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતનો ‘પ્રજાસત્તાક દિવસ" એ ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ પણ છે ? આસામ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા આસામ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની નવમી અનુસૂચિ એટલે કઈ ? પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ અધિનિયમોની કાયદાકીય માન્યતા રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી બંધારણ માન્ય ભાષાઓ પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ અધિનિયમોની કાયદાકીય માન્યતા રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી બંધારણ માન્ય ભાષાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે. કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે. રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP