કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)એ ઈન્ડિગૌ (IndiGau) નામની ચિપ લૉન્ચ કરી છે ?

હૈદરાબાદ
બેંગલુરુ
ચેન્નાઈ
પૂણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના પોલીસ વિભાગે e-FIR પહેલ લૉન્ચ કરી છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP