GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) She asked me ___ I could read Marathi. if till until unless if till until unless ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ? માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'મામલતદાર, તબિયત, આબેહૂબ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ? અંગ્રેજી મરાઠી અરબી કન્નડ અંગ્રેજી મરાઠી અરબી કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ? 3 વખત 4 વખત 6 વખત 5 વખત 3 વખત 4 વખત 6 વખત 5 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે ? કિશોર કુમાર મોહંમદ રફી મઝરુ સુલ્તાનપુરી સમીર અંજાન કિશોર કુમાર મોહંમદ રફી મઝરુ સુલ્તાનપુરી સમીર અંજાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખત અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો ક્યો વિકાસ થાય છે ? સર્જનાત્મક વિકાસ ભાષા વિકાસ આવેગીક વિકાસ ભાવનાત્મક વિકાસ સર્જનાત્મક વિકાસ ભાષા વિકાસ આવેગીક વિકાસ ભાવનાત્મક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP