Talati Practice MCQ Part - 8 She did not play ___ her rival. more bad than as bad as so bad as worse than more bad than as bad as so bad as worse than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? પારસી ખોજા મેમણ યહુદી પારસી ખોજા મેમણ યહુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ જનરલ ફિલ્ડ માર્શલ એડમિરલ ચીફ માર્શલ જનરલ ફિલ્ડ માર્શલ એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો. કુપોષણના દુષણને દુર કરવું કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કુપોષણના દુષણને દુર કરવું કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તમે કાલે કોલેજ આવશો.' રેખાંકિત પદ શું સૂચવે છે ? સર્વનામ વિશેષણ નિપાત સંજ્ઞા સર્વનામ વિશેષણ નિપાત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સ્વાગત ઓનલાઈન’માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? આંકડાકીય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ માહિતીનું પ્રસારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ માહિતીનું પ્રસારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP