Talati Practice MCQ Part - 6
‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ?

રૂ. 1,00,000
રૂ. 1,50,000
રૂ. 2,50,000
રૂ. 75000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?

10 મીટર
38 મીટર
24 મીટર
28 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ?

ચોરસ
ઘોડાની નાળ જેવા
લંબગોળ
લગૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'

સમુચ્ચયવાચક
શરતવાચક
પરિણામવાચક
અવતરણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ?

વૃક્ષ
છોડ
વેલો
ક્ષુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP