Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતીનાં સભ્ય હતા ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
દેશમાં મહિલાઓના અધિકાર અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે માટે ક્યું બજેટ અપનાવવામાં આવ્યું ?

પરફોર્મન્સ બજેટ
પરંપરાગત બજેટ
આઉટકમ બજેટ
જેન્ડર બજેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP