સામાન્ય વિજ્ઞાન (General Science) વીજપ્રવાહનો SI એકમ કયો છે ? વોલ્ટ એમ્પીયર જોઉલ્સ ક્લોમ્બ વોલ્ટ એમ્પીયર જોઉલ્સ ક્લોમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક વૈજ્ઞાનિકનું નામ શું છે ? આઈન્સ્ટાઈન ગેલેલિયો સી. વી. રામન ન્યુટન આઈન્સ્ટાઈન ગેલેલિયો સી. વી. રામન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જેક ક્રોકસફોર્ડ બેકર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જેક ક્રોકસફોર્ડ બેકર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? લાલ વાદળી પીળો લીલો લાલ વાદળી પીળો લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ? મિથાઈલ આઈસોસાયનેટ ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન એમોનિયા મિથાઈલ આઈસોસાયનેટ ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? -39° થી 356° 39° થી 350° 380° થી 357° 38° થી 357° -39° થી 356° 39° થી 350° 380° થી 357° 38° થી 357° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP