સામાન્ય વિજ્ઞાન (General Science) દુરદર્શક કાચનું SI Unit Power નીચે મુજબ છે. મીટર્સ ન્યુટન લ્યુમન્સ ડાયોપ્ટર મીટર્સ ન્યુટન લ્યુમન્સ ડાયોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રોનિક ચોક બોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે ? OHP પ્રોજેક્ટર બેટા ક્રોમ પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર બેટા ક્રોમ પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? એન્કીરીન ઓમેગા સેકરેટીન કેરાટીન એન્કીરીન ઓમેગા સેકરેટીન કેરાટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ન્યુટન એગસ્ટ્રોમ ફેરમી ટેસલા ન્યુટન એગસ્ટ્રોમ ફેરમી ટેસલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 3.5 કિલો 2.5 કિલો 2 કિલો 1-2 કિલો 3.5 કિલો 2.5 કિલો 2 કિલો 1-2 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો હતો ? સામ્યવાદ ઉત્ક્રાંતિવાદ અરાજકતાવાદ સામ્રાજ્યવાદ સામ્યવાદ ઉત્ક્રાંતિવાદ અરાજકતાવાદ સામ્રાજ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP