કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? આર. ગાંધી અરુંધતી ભટ્ટાચાર્ય રજનીશ કુમાર એસ. રમણ આર. ગાંધી અરુંધતી ભટ્ટાચાર્ય રજનીશ કુમાર એસ. રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ? કૃષિ કાયદાઓ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ નવી શૈક્ષણિક નીતિ કૃષિ કાયદાઓ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ નવી શૈક્ષણિક નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પૃથ્વી દિવસ (22 એપ્રિલ) 2021ની થીમ શું હતી ? આપેલ તમામ Survive our world Recycle our Earth Restore our Earth આપેલ તમામ Survive our world Recycle our Earth Restore our Earth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? ચીન સિંગાપુર જાપાન દક્ષિણ કોરિયા ચીન સિંગાપુર જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? આપેલ તમામ WHO GAVI UNICEF આપેલ તમામ WHO GAVI UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો મુખ્ય પ્રોજેક્ટ દન્તક (DANTAK) કયા દેશમાં અમલી છે ? ભૂટાન ભારત નેપાળ બાંગ્લાદેશ ભૂટાન ભારત નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP