GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીયોટ (Siyot) ગુફાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. સીયોટ ગુફાઓનો કાટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઉલ્લેખ થાય છે.
2. આ ગુફાઓ એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી ખડક કાપવાળી (Rock cut) પાંચ ગુફાઓ છે.
3. મુખ્ય ગુફા પૂર્વાભિમુખ ગર્ભગૃહ પરસાળ (ambulatory) તથા અંતરાલ ખંડો (space divisions) ધરાવે છે જે પ્રથમ કે બીજી સદીના શૈવ મંદિરનું સૂચન કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?

આપેલ બંને
STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ પૈકી કોઈ નહીં
SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક 400 મીટર લાંબી ટ્રેન એક બોગદાને 40 સેકંડમાં પસાર કરી શકે છે. જો ટ્રેનની ઝડપ 98 કિમી/કલાક હોય તો બોગદાની લંબાઇ કેટલી હશે ?

675.8 મીટર
680.8 મીટર
688.8 મીટર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે.

બંગાળના ઉપસાગર
અરબી સમુદ્ર
મુન્નારનો અખાત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP