કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં SJFI મેડલ 2021થી કોને સન્માનિત કરાયા ? એમ.એસ.ધોની સચિન તેંડુલકર સુનીલ ગાવસ્કર કપિલ દેવ એમ.એસ.ધોની સચિન તેંડુલકર સુનીલ ગાવસ્કર કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન ક્યા સ્થળે કર્યું હતું ? કાશીપુર દિલ્હી રૂડકી દહેરાદૂન કાશીપુર દિલ્હી રૂડકી દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી એશિયા પાવર ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો ___સૌથી શક્તિશાળી દેશ છે. બીજો ચોથો પાંચમો ત્રીજો બીજો ચોથો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં તમિલનાડુમાં 3D EXPERIENCE લેબ સ્થાપવાની જાહેરાત કઈ કંપનીએ કરી છે ? દસોલ્ટ સિસ્ટમ્સ કાલા શ્રીકોવ ટ્રીપલ કેનોપી અમ્મો એન્જિનિયરિંગ દસોલ્ટ સિસ્ટમ્સ કાલા શ્રીકોવ ટ્રીપલ કેનોપી અમ્મો એન્જિનિયરિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સ્પેસ રિસર્ચ સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પ્રથમ ખાનગી યાત્રી યુસાકુ મેઝાવાનને મોકલ્યા હતા ? ROSCOSMOS NASA ISRO ESA ROSCOSMOS NASA ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેના જહાજ INS કેસરીએ ક્યા દેશને ખાઘ સહાયતા અને સંરક્ષણ સહાયતા પ્રદાન કરી ? માલદીવ ફિજિ મોઝામ્બિક માડાગાસ્કર માલદીવ ફિજિ મોઝામ્બિક માડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP