GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ? 1. રતનમહાલ2. બાલારામ અંબાજી3. જાંબુઘોડા4. બરડાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા પ્રકારના જંગલો એ ભારતમાં ભૌગોલિક ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિશત વિસ્તાર આચ્છાદિત કરે છે ? ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી કોઈ નહીં નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આપેલ બંને ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી કોઈ નહીં નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક ઘડિયાળ પ્રતિ કલાકે 5 મિનિટ ધીમું પડે છે. જો તે સવારે 8.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો તે જ દિવસે રાત્રે 8.00 કલાકે તે કયો સમય બતાવતું હશે ? રાત્રે 6.55 રાત્રે 7.00 રાત્રે 6.50 આપેલ પૈકી કોઈ નહીં રાત્રે 6.55 રાત્રે 7.00 રાત્રે 6.50 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શર્મિષ્ઠા તળાવ એ ___ શાસન કાળ દરમ્યાનનું શ્રેષ્ઠ દૃષ્ટાંત ગણવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં સોલંકી ચૂડાસમા વાઘેલા આપેલ પૈકી કોઈ નહીં સોલંકી ચૂડાસમા વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP