કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકને યુરોમની દ્વારા બીજીવાર વિશ્વની સર્વશ્રેષ્ઠ SME બેંક તરીકે માન્યતા પ્રદાન કરાઈ ? DBS બેંક CSB બેંક સિટી બેન્ક ઓફ ઇન્ડિયા HSBC બેંક ઓફ ઇન્ડિયા DBS બેંક CSB બેંક સિટી બેન્ક ઓફ ઇન્ડિયા HSBC બેંક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ક્યા રાજયના રાજ્યપાલ રહી ચૂક્યા છે ? ઝારખંડ મણીપુર આસામ કર્ણાટક ઝારખંડ મણીપુર આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવીન ફલોરિન ઈન્ટરનેશનલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? ધોલેરા અમદાવાદ દહેજ હજીરા ધોલેરા અમદાવાદ દહેજ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ 2022 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 121મો 136 મો 141 મો 135 મો 121મો 136 મો 141 મો 135 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ક્યા એરપોર્ટને દેશનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ એરપોર્ટ બનાવશે ? ચેન્નાઈ એરપોર્ટ લેહ એરપોર્ટ દીવ એરપોર્ટ જયપુર એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ લેહ એરપોર્ટ દીવ એરપોર્ટ જયપુર એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હોર્નેસિંગ ગ્રીન હાઈડ્રોજન' રિપોર્ટ પ્રસ્તુત કર્યો ? ISA UNDP ONGC નીતિ આયોગ ISA UNDP ONGC નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP